A LUXURIOUS MARKET PLACE
Exclusive Shops & Offices
એક દાયકાનો બહોળો અનુભવ ધરાવતા દેવ આશિષ ગ્રૂપે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પૂવ અમદાવાદમાં પોતાની સકળતાનો શંખનાદ કરી દીધો છે. 8થી વધુ પ્રોજેક્ટ્સમાં 1000થી વધુ સંતુષ્ટ સભ્યોનો પ્રેમઅને સહકારપામનાર દેવ આશિષ ગ્રૂપ લાવી રથા છે આપના વ્યવસાયને નવી સકળતા અપાવવા માટે... દેવ આશિષ પ્લાઝા.
પૂર્વ અમદાવાદના નરો5। જેવા સતત વિકસી રહેલા વિસ્તારમાં આપના વ્યવસાયને વિસ્તારવા આવી ગયું છે દેવ આશિષ પ્લાઝા. 7 માળના આ વિશાળ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ઉપલબ્ધ છે શોપ, ઓફીસ, રેસ્ટોરન્ટ અને શોરૂમને અનુ૩પ આર્દ્શ જગ્યા. વિવિધ વ્યવસાયિક એકમોને ધ્યાનમાં રાખીને સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત બાંધકામથી રચાયો છે આ બેજોડ પ્રોજેક્ટ. રહેણાંક વિસ્તાર અને રિંગ રોડ - બંનેનો લાભ મળે એવા પ્રાઇમ લોકેશનથી આપના વ્યવસાયને મળશે નવીપાંખો!
જો આપ પૂર્વઅમદાવાદમાં વ્યવસાય માટે મોકાની જગ્યા શોધતા હોવ તો, એકમાત્ર સ્થળ દેવ આશિષ પ્લાઝા.
NARODA-DEHGAM MAIN ROAD
FLATS NEAR BY
ONGOING RESIDENTIAL PROJECTS
BRTS AND S.T. BUS STOP
SARDAR PATEL RING ROAD
SHALBY HOSPITAL
D'Mart
AIR PORT
RAILWAY STATION
Gallery
Plans & Layouts
Specification
Rcc Framed Structure Earthquake Resistant
Internal Walls Will Be Plastered Putty
Vitrified Tiles (4'x2')
Electrical Cable In P.v.c. Concealed Conduit Up To Distribution Box In Each Shop
Corridor Railings In Stainless Steel With Glass As Per Design Of Architect
Granite Flooring In Corridors, Passage, And Staircase
Stretcher Automatic Lift
Combination Of Texture Paint
Location
Hi, How can I help you ?