REDEFINING THE MORDEN LIFESTYLE
2 BHK Apartments & Shops
પાેતાના ઘરમાં સન્માન પૂર્વક જીવવું એ દરેક વ્યક્તિનો અધિકાર છે અને સાૈને આ અધિકાર મેળવવામાં મદદ કરવી, એ પણ સાૈને પરવડે તેવી કિંમતે, એ અમારો મુખ્ય ઉદેશ છે. આવા ઉમદા હેતુથી કંપનીની સ્થાપના થઇ અને ત્યારથી આજ દિન સુધી અમે આ ઉદેશ પૂરો કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ. અમે માનીએ છીએ કે દરેક વ્યક્તિને પોતાના ઘરનો અધિકાર છે. જેમાં હોય પૂરતા હવા-ઉજાસ, ખુલી જગ્યા, ચોખ્ખાઈ, પાણી, વીજળી, ગટર જેવી પાયાની સુવિધાઓ ઉપરાંત નિશ્ચિત થઈને જીવન જીવવાનો અવસર.
અમારી કંપનીની કામગીરીના પાયામાં છે એક સામાજિક ઉદેશ. પોતાનું ઘર મેળવવા ઉપરાંત સૌને સારી જીવનશૈલી મળે અને લોકો પોતાના રોજગાર લક્ષી કૌશલ્યો વધુ વિકસાવીને, આનંદભર્યા વાતાવરણમાં ભાવિ પેઢીનો ઉછેર કરીને પોતાનું પાકું સરનામું મેળવવાનું ગૌરવ અનુભવી શકે એમાં જ અમારી ખુશાલી સમાયેલી છે.
દેવ આશિષ ગ્રુપ આપને આવકારે છે દેવ આશિષ ડિવાઇન-2 માં, જ્યાં આપને મળશે તમામ સુવિધાઓથી સંપન્ન 2 બેડરૂમના લાઇફસ્ટાઇલ એપાર્ટમેન્ટ્સ અને દુકાનો.
UNITS
AMENITIES
Sq.Mt. DEVELOPED AREA
Gallery
Plans & Layouts
Specification
RCC Framed Structure, Structure Design as per IS Code for Earthquake Resistance
Internal Wall – Putty over Mala Plaster, External Wall – Double Coat, Mala Plaster with Texture Finish, Attractive elevation with acrylic waterproof paint
Double charge vitrified tiles / front flooring in each room, Mirror polished granite platform in Kitchen, S.S. sink with Glazed tiles up to slab level
Decorative Main Door & Bedroom Good Quality Flush Door With Wooden / Stone Frame
Firm anodized atomic section and with granite window shield
Glazed tiles up to slab level, branded plumbing fittings
Branded Concealed Wiring, Modular Switches with MCB & A.C. Point in Every Room, Every Other Required Point According Architect Design
China Mosaic with Waterproofing and Independent Water Meter Allocated on Terrace
Basement Parking, RCC Road, Street Light
Location
Hi, How can I help you ?